a
ફિમર્સના કુલ આડછેદનું ક્ષેત્રફળ \(A = 2 \times 10\, cm^2 = 20 \times 10\, m^2\) . તેમની પર લાગતું બળ \(F = 40\, kg\, wt = 400 \,N \,(g = 10\, m s^{-2}\) લેતાં). આ બળ અધોદિશામાં લાગે છે અને તેથી ફિમર્સ પર લંબરૂપે છે. આમ, સરેરાશ દબાણ
\(P_{a v}=\frac{F}{A}=2 \times 10^{5} \;N m ^{-2}\)