Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, m$ ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં $180\, km/h$ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર $2.5 \times 10^{-4}\, Wb / m ^{2}$ અને નમન કોણ (angle of dip) $60^{\circ}$ છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ $(emf)$ .........$mV$ હશે.
આત્મપ્રેરકત્વ $L=40\; mH$ ધરાવતી કોઇલનો પ્રવાહ $4\; milliseconds$ માં $1\; A$ થી $11\; A$ જેટલો વધારવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઇલમાં ઉત્પન્ન થતો $e.m.f.$ કેટલા $V$ હશે?
$\mathrm{R}$ ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ $\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})$ નું વહન કરે છે. $2 \mathrm{R}$ ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. $0 \leq t \leq 1$,સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ $\left(\mathrm{I}_{\mathrm{R}}\right)$ અને પ્રેરિત $\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)$ કઈ રીતે બદલાય?