વસ્તુ પીન | બહિર્ગોળ લેન્સ | બહિર્ગોળ અરીસો | પ્રતિબિંબ પીન |
$22.2\,cm$ | $32.2\,cm$ | $45.8\,cm$ | $71.2\,cm$ |
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f_1$ અને બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f_2$ હોય તો $f_1$ અને $f_2$ નું મૂલ્ય કોની નજીકનું હશે?
કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.
કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.
ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.