Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
$0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$ છે. જો પાણી માટે $K_f$$ = 1.80$ હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે, જયારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ $'i'$....... થશે.
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)