$1\,g$ વજનના $10,000$ નાના બોલ $1\, cm^2$ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડે $100 m/s$ ના વેગથી પૃષ્ઠને લંબ અથડાય છે. અને તેટલા જ વેગથી પાછા આવે છે. સપાટી પર કેટલું દબાણ લાગતું હશે?
A$2 \times 10^3 \,N/m^{2}$
B$2 \times 10^5 \,N/m^{2}$
C$10^7 \,N/m^{2}$
D$2 \times 10^7 \,N/m^{2}$
Medium
Download our app for free and get started
d \({\text{P}} = \frac{{\text{F}}}{{\text{A}}} = \frac{1}{A}\,.\,\frac{{dP}}{{dt}}\,\,\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
$P$ અવસ્થામાં રહેલા વાયુ $a$ માટે $C_{p}-C_{V}=R$ અને $Q$ અવસ્થામાં $C_{p}-C_{V}=1.10 R$, $T_{p}$ અને $T_{Q}$ એ અનુક્રમે બે જુદી અવસ્થા $P$ અને $Q$ ના તાપમાન હોય, તો
$27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
$T$ તાપમાને અને $P$ દબાણે $32$ ગ્રામ $O _2$ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. એેવા જ પાત્રમાં $2T$ તાપમાને $4$ ગ્રામ $H _2$ ભરવામાં આવે તો દબાણ કેટલું હશે.
કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$ જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?