$2 kg$ નો ટુકડો સમક્ષિતિજ તળિયે $4 m/s$ ની ઝડપે સરકે છે તે અસંકુચિત સ્પ્રિંગ સાથે અથડાય છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 N$ અને સ્પ્રિંગ અચળાંક $10, 000 N/m $ છે. તો સ્પ્રિંગ કેટલા......$cm$ સંકોચન પામશે ?
A$5.5$
B$2.5 $
C$11$
D$8.5$
Medium
Download our app for free and get started
a ધારોકે સ્પ્રિગમાં \(x\) જેટલું સંકોચન થાય છે. બ્લોકની ગતિઉર્જામાં થતો વ્યય = સ્પ્રિગે મેળવેલી સ્થિતિઉર્જા + ઘર્ષણની વિરૂદ્ઘમાં થતુ કાર્ય
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M=500\,kg$ દળ ધરાવતી એક લિફટ $(elevator\,cab)$ $2\,ms ^{-1}$ ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે $2\,ms ^{-2}$ ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. $6\,m$ ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા $..........kJ$ થશે.