$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે, તે $1000\, Hz$ આવૃતિનો અવાજ ઉત્પન્ન કરે છે. આ અવાજનો કેટલોક ભાગ પદાર્થ સાથે અથડાય છે અને પડઘાના રૂપમાં ટ્રેન તરફ પાછો આવે છે. ટ્રેનના ડ્રાઇવર દ્વારા પ્રાપ્ત થતી પડઘાની આવૃતિ ($ Hz$ માં) કેટલી હશે? 

(હવામાં ધ્વનિની ઝડપ $=330\, ms^{-1}$)

AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નાનું સ્પીકર $2\, W$ નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... $cm$ અંતરે અવાજની તીવ્રતા $120\, dB$ નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ $10^{-12}\,W/m^2$ છે]
    View Solution
  • 2
    બે તરંગોને લીધે કોઈ એક બિંદુએે વિસ્થાયન $y_1=$ $4 \sin (500 \pi t)$ અને $y_2=2 \sin (506 \pi t)$ છે. તો તેના સંપાતથી શું પરિણામ મળશે.
    View Solution
  • 3
    એક ટ્રેન સ્થિર શ્રોતા તરફ $34 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. શ્રોતા દ્વારા અનુભવાતી ટ્રેનની સીટીની આવૃતિ $f_1$ છે. જો ટ્રેનની ઝડપ $17 \,m / s$, કરવામાં આવે તો શ્રોતા દ્વારા સંભળાતી આવૃતિ $f_2$ છે. જો અવાજની ઝડપ $340\, m / s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કટલો હોય.
    View Solution
  • 4
    $ y = a\cos (kx + \omega t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 5
    $y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)$ વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન $x$ અક્ષની દિશામાં આગળ વધે છે.$t=0$ સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા $\phi $ કેટલી હશે?
    View Solution
  • 6
    બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 7
    સ્થિત તરંગનું સમીકરણ $y = a\, sin\, bx\, sin\, \omega t$ છે તો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 8
    પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્‍ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    તાર પર લંબગત તરંગ $ y = 0.021\;\sin (x + 30t) \, m$ હોય,તો તારમાં તણાવ કેટલો થાય? તારની રેખીય ઘનતા $ 1.3 \times {10^{ - 4}} \, kg/m$ છે,
    View Solution
  • 10
    એક લંબગત તરંગને $y= Asin $ $\left( {\omega t - kx} \right)$ મુજબ દર્શાવાય છે. કઈ તરંગલંબાઇ માટે તરંગની ઝડપ અને કણની મહત્તમ ઝડપ સમાન થશે?
    View Solution