==>\(\frac{{22}}{{44}}(3R)(t - 27) = \frac{{16}}{{32}}\left( {\frac{5}{2}R} \right)\,(37 - t)\)
==>\(3(t - 27) = \frac{5}{2}(37 - t)\)
\(t = 32^\circ C\).
વિધાન $I :$ દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે.
વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.
ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે