Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
નિરપેક્ષ તાપમાન $T$ એ એક પાત્રમાં $N$ જેટલા અણુઓ રહેલા છે. પાત્રમાંની કુલ ગતિઊર્જા અચળ રહે તેમ અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે તો નવું નિરપેક્ષ તાપમાન કેટલું થશે.
$T$ તાપમાને આદર્શ દ્વિ આણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે $?$