Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
$1\,g$ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક $A$ અને $B$ કે જેના ebullioscopic constants નો ગુણોતર $1 : 5.$ છે તેના $100\,g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર $\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}$ જણાવો.
$27\,^oC $ એ, $36\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.5$ વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?