\(\lambda {\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} 4000{\mkern 1mu} \,\mathop A\limits^o {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} \lambda {\mkern 1mu} {\mkern 1mu} = {\mkern 1mu} {\mkern 1mu} 4000 \times {10^{ - 10}}{\mkern 1mu} m\)
\(\because \,\,v = \frac{c}{\lambda }\,\,\,\,\)
\(\therefore \,\,v = \frac{{3 \times {{10}^8}\,m/s}}{{4 \times {{10}^{ - 7}}\,m}}\,\,\, = \,\,0.75 \times {10^{15}}\,{s^{ - 1}}\,\, = \,\,7.5 \times {10^{14}}\,{s^{ - 1}}\)
ઉર્જા ની ગણતરી : \(E = hv = 6.626 \times 10^{-34} \,J \times 7.5 \times 10^{14}\,s^{-1} = 4.96 \times 10^{-19}\,J\)
વિધાન $I :$ બોહરનો સિદ્ધાંત $Li ^{+}$ આયનની સ્થિરતા અને લાઇન સ્પેક્ટ્રમ માટે છે.
વિધાન $II :$ બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટી રેખાઓનું વિભાજન સમજાવવામાં અસમર્થ હતું.
ઉપરોક્ત વિધાનોના પ્ચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: