Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.