\(56\) લીટર ઓકિસજનમાં \(=1/22.4\) \(\times\) \(56\) મોલ અણુઓ હાજર હોય છે. \(= 2.5\) મોલ અણુઓ
આપણે જાણીએ છીએ મોલ પરમાણુઓ = પરમાણ્વીયતા \(\times\) મોલ અણુઓ
મોલ પરમાણુઓ \(= 2\) \(\times\) \(2.5 = 5\) (ઓકિસજનની પરમાણ્વીયતા \(2\)) \(= 5\) મોલ પરમાણુઓ
$SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl$
આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો $16$ મોલ $NaOH$ જરૂરી હોય તો વપરતા $SO _2 Cl _2$ ના મોલની, સંખ્યા?