$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?
  • A$(3/16)H$
  • B$(16/3)H$
  • C$(9/27)H$
  • D$(1/16)H$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Rate of cooling \( \propto ({T^4} - T_0^4)\)

.==> \(\frac{H}{{H'}} = \frac{{(T_1^4 - T_0^4)}}{{(T_2^4 - T_0^4)}} = \)\(\frac{{{{400}^4} - {{200}^4}}}{{{{600}^4} - {{200}^4}}}\)

or \(H' = \frac{{(16 + 4)(16 - 4)H}}{{(36 + 4)(36 - 4)}}\)\( = \frac{3}{{16}}H\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $r$ ત્રિજયાના તારાની બહારની સપાટી $T\;K$ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માફક ઊર્જાનું ઉત્સર્જન કરે તો તારાના કેન્દ્રથી $R$ જેટલા અંતરે આવેલ સપાટી પર લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 2
    ખોટું વાક્ય શોધો.
    View Solution
  • 3
    પદાર્થનું તાપમાન $ {7^o}C $ થી વધીને $ {287^o}C $ થાય છે,તો ઉત્સર્જન ઊર્જા કેટલા ગણી વધે?
    View Solution
  • 4
    થરમોસના ઢાંકણનું ક્ષેત્રફળ $75 cm^2$ અને જાડાઇ $5 cm$ છે.તેની ઉષ્મા વાહકતા $0.0075 cal/cm\,sec^oC$ છે.જો ઉષ્માનું વહન માત્ર ઢાંકણ દ્વારા થતું હોય,તો $500 gm$  $0^oC$ તાપમાને રહેલા બરફનું રૂપાંતર $0^oC$ તાપમાનવાળા પાણીમાં કરતાં ........ $(hr)$ સમય લાગશે ? બહારનું $40^oC$ તાપમાન છે,અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal g^{-1}$છે.
    View Solution
  • 5
    કાળા પદાર્થ તરીકે વર્તતો સૂર્ય $0.48$ તરંગલંબાઈએ મહત્તમ વિકિરણ ઉત્સર્જેં છે. સૂર્યની સરેરાશ ત્રિજ્યા $6.96 ×  10^{8} m$ છે. સ્ટિફનનો અચળાંક $5.67 ×  10^{8} W/m^2K^4$ અને વીનનો અચળાંક $0.293 cm.K$  છે. વિકિરણના ઉત્સર્જનને કારણે પ્રત્યેક સેકન્ડમાં સૂર્યના દળમાં થતો ઘટાડો .....$Kg/s.$
    View Solution
  • 6
    સૂર્ય, બલ્બમાં રહેલ ટંગસ્ટન ફિલામેન્ટ અને વેલ્ડિંગ આર્ક માટે વિકિરણ ઉર્જા અને તરંગલંબાઈનો ગ્રાફ આપેલ છે.તો નીચેનામાથી ક્યો વિકલ્પ સાચો પડે?
    View Solution
  • 7
    સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને $M _{1}$ અને $M _{2}$ દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો $M _{2}$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય તો $M _{1}$ ઉષ્મીય વાહકતા ..........હશે. 

    [Assume steady state heat conduction]

    View Solution
  • 8
    બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 9
    ગુરુત્વાકર્ષણ બળ શેના માટે જરૂરી છે?
    View Solution
  • 10
    સમાન પરીમાણ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $P$ અને $Q$ ને જુદાં જુદાં તાપમાને રાખેલ છે. $PRQ$ અને $PQ$ માં ઉષ્માપ્રવાહ સમાન હોય,તો
    View Solution