Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્લેબની બહારનો ચોરસ ભાગ સરખી જાડાઈનો બનેલો છે અને તે આયર્ન અને બ્રાસનું બનેલ છે. જ્યારે મટીરીયલ $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને અનુક્રમે છે. તેમની વચ્ચેનું તાપમાન .......... $^{\circ} C$ હશે. ($K$આયર્ન $=0.2$ અને $K$ બ્રાસ $=0.3$ પ્રમાણે છે.)
સમાન દ્રવ્ય અને સમાન આદછેદ ધરાવતા બે સળિયાને આકૃતિ મુજબ જોડવામાં આવે છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં અર્ધવર્તુળાકાર અને સીધા સળિયામાં ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય ?
પદાર્થ $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી $7$ મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $10^{\circ}\,C$ છે. પછીની $7$ મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે?
જયારે સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે $\lambda_m$ નું મૂલ્ય $0.26 \mu_m$ થી $0.13 \mu_m$ નો ફેરફાર અનુભવે છે તો આ તાપમાનને અનુલક્ષિને તેની ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ……