Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$
દ્રાવણનો સેટ $180$ $g$ પાણી દ્રાવક તરીકે અને $10$ $g$ $A, B$ અને $C$ જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે
[$A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}$$ C =10,000 \,g\, mol ^{-1}$ના મોલર દળ આપેલ છે ]