Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0\,\Omega $ પ્રતિ $cm$ અવરોધ ધરાવતા તારમાંથી $'A'$ શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ $20\, cm$ અને વચ્ચેના આડા ભાગની લંબાઈ $10\, cm$ છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો $60$ છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ $\Omega$ થાય?
દરેક બાજુનો $3\, \Omega$ અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ $\Omega$ ના એકમમાં કેટલો થાય?
$3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
એક વ્હીસ્ટનબ્રીજની ત્રણ બાજુઓનાં અવરોધ $P, Q$ અને $R$ છે. તથા ચોથી બાજુ પર બે અવરોધો $S_{1}$ અને $S_{2}$ ને સમાંતરમાં જોડેલાં છે તો બ્રીજ સંતુલનમાં રહે તે માટેની શરત
$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?
શ્રેણીમાં રહેલા $2\ \mu F$ કેપેસિટર અને $R$ અવરોધને $200\ V$ અના $c$ સપ્લાય મારફતે જોડેલ છે. કેપેસિટરના છેડે એક નિયોન બલ્બ છે. જે $120\, V$ પર પ્રકાશે છે. સ્વિચ બંધ કર્યા પછી બલ્બને $5\ sec$ સુધી પ્રકાશિત રાખવા માટે $R$ ની કિંમત ગણો. $(log_{10} 2.5 = 0.4)$