ત્રણ કોપરના તારની લંબાઇ અને આડછેદ  $(l,\,A),\,(2l,\,A/2)$ અને $(l/2,\, 2A)$ છે.તો અવરોધ લઘુતમ
  • A$A/2$ આડછેદવાળા તારનો
  • B$A$ આડછેદવાળા તારનો
  • C$2A$ આડછેદવાળા તારનો
  • D
    બધાના સમાન
AIIMS 2013,AIPMT 1997, Easy
Download our app for free and get startedPlay store
c
\(R\, \propto \,\frac{l}{A}\) ;

So, the resistance of the wire will be minimum when the area of cross-section is maximum and length is minimum.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $L$ લંબાઇનો અને $12\, r$ નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર $AB$ અને $\varepsilon$ જેટલું $emf$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડવામાં આવે છે. $\varepsilon/2$ જેટલું $emf$ અને $3r$ જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ $AJ$ _______ હશે.
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર $PQ$ વાપરવામાં આવે છે. જ્યારે કળ $K_3$ ખુલ્લી હોય ત્યારે $A$ એમીટર $1.0\, A$ નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ $K_3$ ને $2$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_1\, cm$ અંતરે મળે છે, જ્યારે કળ $K_3$ ને $3$ અને $1$ વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ $P$ થી $l_2\, cm$ અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર $\frac{{{R_1}}}{{{R_2}}}$ કેટલો મળે?
    View Solution
  • 3
    તાપમાન વધારતા વાહક અને અર્ધવાહક પદાર્થનો વિશિષ્ટ અવરોધ અનુક્રમે  .... 
    View Solution
  • 4
    બે વાયરો $A$ અને $B$ સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. તો જ્યારે વાયર $A$ તથા $B$ ને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધ.... હશે.
    View Solution
  • 5
    જયારે $0.1$ $ m$ લાંબા તારને સમાંતર $5$ $V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ $2.5 \times 10^{-4}$ $ms^{-1}$ જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા $8 \times 10^{28}$ $m^{-3}$ હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.
    View Solution
  • 6
    આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલા .............. $A$ હશે?
    View Solution
  • 7
    મીટરબ્રીજમાં બે ગેપમાં અનુક્રમે $10\, \Omega$ અને $30 \,\Omega$ નાં અવરોધ છે. આ અવરોધોની અદલા બદલી કરતાં તટસ્થ બિંદુ.....સેમી ખસશે.
    View Solution
  • 8
    $500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
    View Solution
  • 10
    એક વાહકતારનો અવરોધ $50^{\circ} C$ તાપમાને $5$ ઓહમ અને $100^{\circ} C$ તાપમાને $6$ ઓહમ છે. તો $0^{\circ} C$ તાપમાને અવરોધ (ઓહમમાં) કેટલો હશે?
    View Solution