Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1 / m_2 = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$ થશે?