Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $Cu_{\left( g \right)}^ + + I_{\left( g \right)}^ - \to Cu{I_{\left( s \right)}}$ માટે $\Delta {H^o}$ નું મૂલ્ય $ - 446\,kJ\,mo{l^{ - 1}}$ છે. જો $C{u_{\left( g \right)}}$ ની આયનીકરણ ઊર્જા $ 745\,kJ\,mo{l^{ - 1}}$ હોય અને ${I_{\left( g \right)}}$ ની ઇલેક્ટ્રોન બંધુતા $ -295\,kJ\,mo{l^{ - 1}}$ હોય, તો $C{u_{\left( g \right)}}$ અને ${I_{\left( g \right)}}$ માંથી $Cu{I_{\left( s \right)}}$ ના સર્જન માટે $\Delta {H^o}$ નુ મૂલ્ય.......$kJ$ જણાવો.
$T$ તાપમાને થતી એક પ્રતિવર્તી પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ છે. જો સંતુલન સમયનું તાપમાન $T_e$ હોય તો આ પ્રક્રિયા સ્વયંભૂ ત્યારે બનશે જ્યારે ....
${N_2}{O_4}$ થી $N{O_2}$ના વિઘટનની પ્રમાણિત એન્થાલ્પી $ 58.04 \,kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $ 176.7 \,J/K$ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર .....$ kJ$ છે.
એક મોલ આદર્શવાયુ કે જેના માટે $C_v = (3/2)\,R$ છે તેને $1\,atm$. ના અચળ દબાણે $25\,^oC$ થી $100\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે. તો $\Delta H$......$cal$ થશે.
$298\, K$ તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે $2.25$ અને $3.31\,g\, cm^{-3}$ છે. જો પ્રમાણિત મુકતશકિત ફેરફાર $(\Delta G^o)$ નું મૂલ્ય $1895\, J\,mol^{-1}$ હોય તો $298\, K$ તાપમાને ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરવા જરૂરી દબાણ જણાવો.
પાણીમાં $NaO{H_{\left( s \right)}}$ ની દ્રાવણ ઉષ્મા $ - 41.6\,kJ\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $NaO{H_{\left( s \right)}}$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે પાણીનું તાપમાન ..........
વાયુમય પ્રક્રિયા માટે $A_{(g)} + 3B_{(g)} \rightarrow 3C_{(g)} + 3D_{(g)}$ $27\,^oC$ એ $\Delta U=17 \,Kcal$ છે. ધારો કે $R = 2 \,cal \,K$$^{-1}$ મોલ$^{-1}$ છે તો ઉપરની પ્રક્રિયા માટે $\Delta H$ નું મુલ્ય .......$Kcal$ થશે.