Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $....... \times 10^{-2}\;m$ છે
આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ $A$ થી $40\, cm$ ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો $10\,\Omega$ ના અવરોધને $R_1$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ $10\, cm$ જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ $(R_1 +10)\,\Omega$ ને સમાંતર કેટલા ................ $\Omega$ અવરોધ જોડવો પડે ?