Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$
$X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.