$A$. સિલીકાજેલ $B$. એલ્યુમીના $C$. કળી ચૂનો $D$. મેગ્નેસિઆ
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.
સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.
(મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?