બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન $A$ $600\,K$ તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન $B$ એ એન્જિન $A$ માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને $100\,K$ તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન $A$ અને $B$ ની કાર્યક્ષમતા અનુક્રમે ${\eta _A}$ અને ${\eta _B}$ હોય તો $\frac{{{\eta _A}}}{{{\eta _B}}}$ નો ગુણોતર કેટલો થાય?
A$\frac{{12}}{7}$
B$\frac{{12}}{5}$
C$\frac{{5}}{12}$
D$\frac{{7}}{12}$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
d Efficiency of engine \(A,{n_A} = \frac{{{T_1} - {T_2}}}{{{T_1}}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*