બે કણો સ્થિર પડેલા છે, આંતરિક બળોના કારણે તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. જો કોઈ ક્ષણે તેમની ઝડપ $v$ અને $2v$ હોય, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થાય?
A$0$
B$v$
C$1.5v$
D$3v$
AIPMT 2010,AIEEE 2002,IIT 1982, Easy
Download our app for free and get started
a As no external force is acting on the system, the centre of mass must be at rest i.e. \(v_{CM} = 0.\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને $\omega $ કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે $m$ દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?
ત્રણ બિંદુવત દળો $m_1, m_2$ અને $m_3$ ને નીચે બતાવ્યા પ્રમાણે એક પાતળા દળરહિત પતરા $(1.2 \,m \times 1.0 \,m )$ ના ખૂણાઓ પર મૂકવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર .......... $m$ બિંદુએ આવેલું હશે ?
ચાકગતિ કરતાં બે પદાર્થો $A$ અને $B$ ના દ્રવ્યમાન $m $ અને $2m$ જેની જડત્વની ચાકમાત્રા $I_A$ અને $ I_B (I_B>I_A)$ અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે $L_A$ અને $L_B$ હોય, તો .....
$1\,kg$ દળ ધરાવતો એક નિયમિત ગોળો સમતલ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તેને $7 \times 10^{-3}\,J$ જેટલી ગતિઉર્જા છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $...........\,cm s ^{-1}$ હશે.
$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થને વજન રહિત દોરીના છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરગડી પરથી લટકાવેલ છે. $m_2 < m_1$ ગરગડી ઘર્ષણ રહિત અને વજન રહિત છે. આ બે પદાર્થથી બનતા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો પ્રવેગ.....
$20 \,Nms$ નો કોણીય આઘાત $2\, kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર લગાડવામાં આાવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર .......... $rad / s$ થાય.