ઘડિયાળના સેકંડ કાંટાનો કોણીય વેગ કેટલો થાય ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $l$ લંબાઇના અને $R$ ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા $I$ છે.ગુણોત્તર $l/R$ ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?
    View Solution
  • 2
    $M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

     

    View Solution
  • 3
    $5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
    View Solution
  • 4
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને $2 \,rads^{-1}$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન $m$ દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( $rads^{-1}$ માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $b$ ત્રિજ્યા ધરાવતી તક્તી માં $a$ ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ $\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)$મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 6
    સમાન દળ અને સમાન જાડાઇની તકતીની ઘનતાનો ગુણોત્તર $1:3$ છે.તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં નિયમિત સળિયો $AB $ની લંબાઇ $ L$ અને દળ $M$ છે તેને તેના કેન્દ્ર $ O$ પર એવી રીતે કિલકીત કરેલો છે જેથી શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે. સળિયો પ્રારંભમાં સમક્ષિતિજ સ્થિતિમાં છે તેટલાજ દળ $M $ નું પદાર્થ $S$ શિરોલંબમાંથી $v$ વેગથી $C$ બિંદુ પર પડે છે. $C$ એ $ O$ અને $B$ વચ્ચેનું મધ્યબિંદુ છે. પદાર્થના પતનની તરત જ બાદ સળિયાનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને  $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી સાથે બંધાયેલ કણને ઘર્ષણ રહિત ટેબલ પર ફેરવવામાં આવે છે. જો દોરીને ખેંચીને દોરીમાં તણાવ વધારતા વર્તુળાકાર ગતિની ત્રિજ્યા પહેલા કરતાં ઘટીને અડધી થઈ જાય, તો કણની ગતિ ઊર્જા .......... 
    View Solution
  • 10
    ગોળો .......... પર ગબડી શકતો નથી.
    View Solution