મહતમ તીવ્રતા માટે \(cos\,\,\theta \,\, = \,\,1\,\, \Rightarrow \,\,I\) મહતમ \( = \,\,\,{\left( {\sqrt {{I_1}} \,\, + \,\,\sqrt {{I_2}} } \right)^2}\)
ન્યૂનતમ તીવ્રતા માટે \(cos\,\,\theta \,\, = \,\,\, - 1\,\,\,\, \Rightarrow \,\,\,\,I\) ન્યૂનતમ \( = \,\,{\left( {\sqrt {{I_1}} - \sqrt {{I_2}} } \right)^2}\)
\(I\)ન્યૂનતમ/\(I\)મહતમ \( = \,\,\,{\left( {\frac{{\sqrt {{I_1}} \,\, + \,\,\sqrt {{I_2}} }}{{\sqrt {{I_1}} - \sqrt {{I_2}} }}} \right)^2}\,\,\, = \,\,\,{\left( {\frac{{\sqrt {\frac{{{I_1}}}{{{I_2}}}} + 1}}{{\sqrt {\frac{{{I_1}}}{{{I_2}}}} - 1}}} \right)^2}\,\)
\(\, = \,\,\,\,{\left( {\frac{{\sqrt {81} + 1}}{{\sqrt {81} - 1}}} \right)^2}\,\, = \,\,\,{\left( {\frac{{9 + 1}}{{9 - 1}}} \right)^2}\,\, = \,\,\frac{{100}}{{64}}\,\,\, = \,\,\,\frac{{25}}{{16}}\)
વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.
વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.