Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
ભાલકાંઠાના લોકોના હીંચનૃત્ય વિશે લખો.
✓
Answer
ભાલ પ્રદેશના લોકોનું 'હીંચનૃત્ય' બહુ પ્રસિદ્ધ છે. હાથમાં ગાગર લઈને હીંચ લેવાનું એ દૃશ્ય બહુ જ અદ્ભુત હોય છે. ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં આ નૃત્ય ઘણું જ પ્રચલિત છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.