Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\, kg$ દળ ધરાવતો બ્લોક $A$ ને બીજા $5\, kg$ દળ ધરાવતા બ્લોક $B$ પર મુકેલ છે અને બ્લોક $B$ એ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર પડ્યો છે. જો બંને બ્લોક ને એકસાથે ખસેડવા માટે $A$ પર લગાવવું પડતું ન્યુનત્તમ બળ $12\, N$ છે તો બંને બ્લોક ને સાથે ખસેડવા માટે $B$ પર લગાવવું પડતું મહત્તમ બળ ........ $N$ થાય.
$800 \mathrm{~kg}$ ની એક કાર $300 \mathrm{~m}$ ની ત્રિજ્યાં અને $30^{\circ}$ ના કોણવાળા ઢોળાવ વાળા રોડ ઉપર વળાંક લે છે. જો સ્થિતિ ઘર્ષણાંક $0.2$ હોય તો સુરક્ષિત રીતે ગાડી આ વળાંક લઈ શકે તે માટે મહત્તમ ઝડપ . . . . .હશે. $\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)$ લો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\ kg$ દળ ધરાવતા ચોસલાને ખરબચડા ઢોળાવ પર રાખવામાં આવેલ છે. ચોલસા પર $3\ N$ બળ લગાડવામાં આવે છે. સમતલ અને ચોલસા વચ્ચે સ્થિતઘર્ષણાંક $0.6$ છે. ચોલસું નીચે તરફ ગતિ ના કરે તે માટે જરૂરી લઘુત્તમ બળ $P$ નું મૂલ્ય ........ $N$ હશે.
$m$ દળ નો પદાર્થ ને નીચેની બાજુ $g$ પ્રવેગ થી ગતિ કરતી લિફ્ટ માં સમક્ષિતિજ દિશામાં ખેચવામાં આવે છે. જો ઘર્ષણાક $\mu$ હોય તો પદાર્થ દ્વારા થતો ઘર્ષણ નો આઘાત કેટલો મળે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ખરબચડા ઢળતા સમતલ (પાટિયા) પર ચોસલું મુકેલ છે. ઢળતા સમતલથી નીચે તરફ લાગતા $2\, N$ જેટલા મહત્તમ બળની સામે સ્થિર રહે છે. બ્લૉક (ચોસલું) ખસે નહીં તે રીતે ઢળતા સમતલની ઊપર તરફ લાગતું મહત્તમ બાહ્ય બળ $10\, N$ હોય તો ચોસલા અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?
$30^°$ ખૂણાવાળા ઢાળ પર એક બ્લોક સ્થિર પડેલો છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.8$ છે જો તેના પર $10\, N$ નું ઘર્ષણ બળ લાગતું હોય તો બ્લોક નું દળ કેટલા $kg$ હશે?
$2\,kg$ દળનો કોઈ પદાર્થ $3\,m/s^2$ ના પ્રવેગ થી $30^o$ ઢોળાવવાળા ખરબચડા સમતલ પર સરકે છે.તો પદાર્થને તે જ સમતલ પર તેટલા જ પ્રવેગથી ઉપર ચડાવવા માટે જરૂરી બાહ્ય બળ ........ $N$ થશે. $(g\, = 10\, m/s^2)$
$4\,g$ ની બુલેટ સમક્ષિતિજ દિશામાં $300\,m/s$ ઝડપથી ટેબલ પર સ્થિર રહેલા $0.8\,kg$ દળવાળા લાકડાના બ્લોક પર છોડવામાં આવે છે. જો લાકડા અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક કેટલો દૂર સુધી સરકશે?