$(a)$ $U$ અને $H$ દરેક તાપમાન પર જ આધાર રાખે છે
$(b)$ દબનીયતા પરિબળ $z$ $1$ની બરાબર નથી
$(c)$ $C _{ P , m }- C _{ V , m }= R$
$(d)$ કોઈ પ્રક્રિયા માટે $d U = C _{ V } d T$
$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$
માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે ?