$d$ ઊંચાઇના ટાવર પરથી એક બોલને મુકત કરવામાં આવે છે.તે જમીન સાથે અથડાઇને $d/2$ ઊંચાઇ સુધી જાય છે.તો બોલનો વેગ વિરુધ્ધ ઊંચાઇનો આલેખ કેવો મળે?
  • A

  • B

  • C

  • D

IIT 2000, Diffcult
Download our app for free and get startedPlay store
a
(a)For the given condition initial height \(h = d\) and velocity of the ball is zero.

When the ball moves downward its velocity increases and it will be maximum when the ball hits the ground & just after the collision it becomes half and in opposite direction.

As the ball moves upward its velocity again decreases and becomes zero at height \(d/2\).

This explanation match with graph (A).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ $s = {t^3} - 6{t^2} + 3t + 4$ મીટર છે. જયારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ ($m{s^{ - 1}}$ માં) કેટલો હશે?
    View Solution
  • 2
    $60 \,km/h$ ઝડપે ગતિ કરતા વાહનને બ્રેક લગાવ્યા બાદ તે $20\, m$ જેટલું અંતર કાપીને ઊભું રહે છે.આ વાહન બમણી ઝડપથી (એટલે કે $120 \,km/h$ થી ) ગતિ કરતું હોય, તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 3
    એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ $g$ થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ $h$ થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? $[g$ ગુરુત્વપ્રવેગ છે]
    View Solution
  • 4
    પદાર્થ $r$ ત્રિજયા ના વર્તૂળ ના પરીઘ પર $A$ થી $B$ સુધી ગતી કરે, તો પથલંબાઈ અને સ્થાનાંતર કેટલા થાય?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો ગ્રાફ અચળ પ્રવેગી ગતિનો છે
    View Solution
  • 6
    એક પદાર્થને મુકત પતન કરાવવામાં આવે છે.$1 sec$ પછી બીજા પદાર્થને મુકત કરવામાં આવે છે.બીજા પદાર્થને મુકત કર્યા પછી $2 sec$ પછી બંને પદાર્થ વચ્ચેનું અંતર........$m$ જેટલું હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ$-$સમયનો આલેખ દર્શાવેલો છે. $(i)\ 15 s$ માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને $(ii)$ કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે $.....$ છે.
    View Solution
  • 8
    એક પદાર્થને $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે છેલ્લી સેકન્ડમાં $9\,h/25$ અંતર કાપે છે.તો ઉંચાઇ $h$ કેટલા ........$m$ હશે?
    View Solution
  • 9
    અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનનું એન્જિન સિગ્નલ પોસ્ટ (થાંભલા) ને $u$ વેગથી અને છેલ્લો ડબ્બો $v$ જેટલા વેગથી પસાર થાય છે. ટ્રેનનો મધ્યભાગ આ સિગ્નલ પોસ્ટને કેટલા વેગથી પસાર થશે?
    View Solution
  • 10
    પદાર્થનો સ્થાનાંતર વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો વેગ વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?
    View Solution