Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
આયર્ન માંથી બે પ્લેટ $A$ અને $B$ બનાવેલ છે જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $4r$ અને જાડાઈ અનુક્રમે $t$ અને $t/4$ છે. $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા $I_A $ અને $I_B $ હોય તો તેમની વચ્ચેનો સંબંધ .
$4\,l$ લંબાઈ અને $4\,m$ દળ ધરાવતો પાતળો સળિયો આકૃતિ મુજબ વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને $O$ માંથી પસા થતી $axis$ આગળ તેની જડત્વની ચાકમાત્રા $.......$
એક $M$ દળ અને $R$ ત્રિજયાની તકતી તેના કેન્દ્રમાથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ફરે છે. હવે જો $m$ દળનો એક ટુકડો તેમાંથી તૂટીને ઉપરની શિરોલંબ દિશામાં ફેકાઈ જાય તો તકતીનો નવો કોણીય વેગ કેટલો થાય ?
$30^{\circ}$ ખૂણો અને $60\,cm$ લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ $(ms ^{-1}$ માં) કેટલી થાય? (આપેલ $g =10\,ms ^{-2}$)
આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ $P$ બિંદુ પર $\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }$ જેટલું બળ લાગે છે. તો $P$ બિંદુ પર $O$ અને $Q$ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?