કારણ : જાડી નળીના આડછેડનું ક્ષેત્રફળ મોટું હોવાથી પ્રવાહનો વેગ ધીમો પડે અને તેની સાથે દબાણ પણ ઘટે.
[પાણીની ઘનતા $f_{{w}}=1000 \;{kg} {m}^{-3}$ અને હવાની ઘનતા $f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}$ હવાનો શ્યાનતાગુણાંક $=18 \times 10^{-5}\; {Nsm}^{-2}$ ]