\(20\% \,\) સંપૂર્ણ થવા માટે \(\,{\text{K}}\, = \,\,\frac{{\text{1}}}{{{\text{500}}}}\,\, \times \,\,\frac{{20}}{{100\,\, \times \,\,80}}\,\,\,\,\,\,..........(1)\)
\(80\% \) પૂર્ણ થવા માટે \({\text{K}}\,\, = \,\,\frac{{\text{1}}}{{\text{t}}}\,\, \times \,\,\frac{{80}}{{100\,\, \times \,\,20}}\,\,\,\,\,\,............(2)\)
\(\frac{1}{{500}}\,\, \times \,\,\frac{{20}}{{100\,\, \times \,\,80}}\,\, = \,\,\frac{1}{t}\,\, \times \,\,\frac{{80}}{{100\,\, \times \,\,20}}\)
\(t\,\, = \,\,3000\,\,\sec .\)
પ્રક્રિયા $P \to Q$ માટે ${K_2} = {10^{10}}\,{e^{ - 8000/8.34\,\,T}}$ હોય તો ....... $K$ તાપમાને $K_1 = K_2$ થશે.
$200\,K$ અને $300\,K$ પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે $0.03\,min ^{-1}$ અને $0.05\,min ^{-1}$ છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત $.........J$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : In $10=2.3$
$R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}$
$\log 5=0.70$
$\log 3=0.48$
$\log 2=0.30$
ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય $50\,min$ છે.$A$ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી $\frac{1}{4}$ ઘટાડવા માટે લાગતો સમય $............\,min$ છે.(નજીકનો પૂર્ણાક)