| $[A] (mol\,L^{-1})$ | $[B] (mol\,L^{-1})$ | પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $(mol\, L^{-1}\,s^{-1} )$ |
| $0.05$ | $0.05$ | $0.045$ |
| $0.10$ | $0.05$ | $0.090$ |
| $0.20$ | $0.10$ | $0.72$ |
$CH_3COCH_{3(aq)} + Br_{2(aq)} \rightarrow $$CH_3COCH_2Br_{(aq)} + H^+_{(aq)}+ Br^-_{(aq)}$
નીચેની પ્રક્રિયા સાંદ્રતા પરથી આ ગતિકીય માહિતી મળે છે.
શરૂઆતની સાંદ્રતા, $M$
| $[CH_3COCH_3]$ | $[Br_2]$ | $[H^+]$ |
| $0.30$ | $0.05$ | $0.05$ |
| $0.30$ | $0.10$ | $0.05$ |
| $0.30$ | $0.10$ | $0.10$ |
| $0.40$ | $0.05$ | $0.20$ |
$Br_2$ ના દૂર થવાનો શરૂઆતનો દર $Ms^{-1}$ માં નીચે મુજબ છે.
$5.7 \times 10^{-5} ,$ $5.7 \times 10^{-5} ,$ $1.2 \times 10^{-5} ,$ $3.1 \times 10^{-5}$
આ માહિતીને આધારે વેગ સમીકરણ ...... થશે.
