Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ શ્રેણી પરિપથને $sin$ વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય $283\, V$ ધરાવતા અને $320/s$ ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં $R\, = 5\,\Omega $ , $L\,= 25\, mH$ અને $C\, = 1000\, \mu F$ છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે?
$100 \,km$ લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને $0.01 \,\mu F / km$ ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ $0.5 \,kilo\,cycle$ નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ $mH$ હશે. ( $\pi=\sqrt{10}$ લો.)
$R =5\,\Omega $ ના બે સમાન અવરોધો અને $L=2\, mH$ ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $15 \,V$ ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......$A$ હશે?
$62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)