એક $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી $40\, cm$ અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ $60\, cm$ અંતરે $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?
  • Aઅભિસારી અરીસાથી $40\, cm$ અંતરે ,વસ્તુના પરિમાણ જેટલું જ
  • Bઅભિસારી અરીસાથી $20\, cm$ અંતરે ,વસ્તુના પરિમાણ જેટલું જ
  • Cઅભિસારી લેન્સથી $40\, cm$ અંતરે ,વસ્તુના પરિમાણ કરતાં બમણું
  • D
    એક પણ નહીં
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
There will be \(3\) phenomenon

\((i)\) Refraction from lens

\((ii)\) Reflection from mirror

\((iii)\) Refraction from lens

After these phenomena. Image will be on object and will have same size. None of the option depicts so this question is Bonus.

\(1^{\text {st }}\) refraction \(\mathrm{u}=-40\,\mathrm{cm} ; \mathrm{f}=+20\, \mathrm{cm}\)

\( \Rightarrow {\text{v}} =  + 40\,{\text{cm}}\)  (image \(I_1\)) and \(m_1\,=\,-\,1\) for reflction

\({\text{u}} =  - 20\,{\mkern 1mu} {\text{cm}}\,;{\text{f}} =  - 10\,{\mkern 1mu} {\text{cm}}\)

\( \Rightarrow v =  - 20{\mkern 1mu} \,{\text{cm}}\) (image \(I_2\)) and \(m_2\,=\,-\,1\) \(2^{\text {nd }}\) refraction 

\(\mathrm{u}=-40\, \mathrm{cm}\) ;    \(\mathrm{f}=+20\, \mathrm{cm}\)

\( \Rightarrow v =  + 40{\mkern 1mu} \,{\text{cm}}\) (image \(I_3\)) and \(m_3=-\,1\)

Total magnification \(=m_{1} \times m_{2} \times m_{3}=-1\) and final image is formed at distance \(40\,\mathrm{cm}\) from convergent lens and is of same size as the object.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 2
    બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં $y$-x આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ_______$\mathrm{cm}$છે.
    View Solution
  • 3
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 4
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
    View Solution
  • 5
    પાણીમાથી લીલો પ્રકાશ હવાના માધ્યમ પર કોતિકોણ આપાત થાય છે. તો સાચું વિધાન
    View Solution
  • 6
    બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. તેના માટે ક્રાંતિકોણ $C$ છે,તો કિરણનું મહત્તમ વિચલન કેટલું થાય?
    View Solution
  • 8
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 9
    માધ્યમ માટે વક્રીભૂતકોણ $(sin r)$ અને આપાતકોણ($sin i)$ નો આલેખ આપેલ છે,જો માધ્યમમાં પ્રકાશની ઝડપ $nc$ હોય,તો $n=$ ____
    View Solution
  • 10
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $ 30^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution