એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • A
    પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હશે
  • B
    તરંગ પ્રિઝમની સપાટીની દિશામાં ગતિ કરશે
  • C
    વક્રીભવન નહી, પ્રકાશનું પૂર્ણ પરાવર્તન મળશે
  • D
    પરાવર્તન નહી, પ્રકાશનું પૂર્ણ પારગમન થશે
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
But as the incident light electric field vectors are completely removed so there will be no reflection and there will be total transmission of light, explained by an experiment in \(NCERT.\)

[Reference \(NCERT\) Part\(-2\) \(Pg\) \(-380,\) (A special case of total transmission)]

Note : Since direction of polarization is not mentioned hence most suitable option \((D)\) corresponding to case in which electric field is absent perpendicular to plane consisting incident and normal.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ .....
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 4
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખUચાયેલા હોય છે..
    View Solution
  • 5
    પ્રકાશના તરંગો લંબગત તરંગો છે,કારણ કે
    View Solution
  • 6
    ફેશનલના બાયપ્રિઝમમાં સુસંબદ્ધ તરંગો ...... દ્ધારા મેળવવામાં આવે છે.
    View Solution
  • 7
    યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, અમુક અંતરે રહેલા પડતા પર બનતી પર કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગલંબાઈ $6280 \;\mathring A$ છે. તે સુસંગત સ્ત્રોત વચ્ચેનુ અંતર $...........\,mm$
    View Solution
  • 8
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
    View Solution
  • 9
    $0.1 \,mm$ અંતરે રહેલા બે બિંદુને જયારે $6000\, Å$ તરંગલંબાઇ વાપરવામાં આવે,ત્યારે માઇક્રોસ્કોપથી અલગ જોઇ શકાય છે.તો ........$mm$ અંતરે રહેલા બે બિંદુને જયારે $4800 \,Å$ તરંગલંબાઇ વાપરવામાં આવે,ત્યારે માઇક્રોસ્કોપથી અલગ જોઇ શકાય?
    View Solution
  • 10
    $4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
    View Solution