એક $d$ ઘનતાવાળા લાકડાનો ઘન તેની ઉપરની અને નીચેની સપાટી સમક્ષિતિજ રહે તે રીતે $\rho$ ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. ઘનની લંબાઈ $l$ છે. જો ઘનને અધો દિશામાં થોડુક બળ આપીને છોડી દેવામાં આવે, તો તે $T$ આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. તો $T$ નું મૂલ્ય $=$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર $x= A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ, જ્યારે $t=\frac{T}{\beta}$ થાય ત્યારે, મહતમ થાય છે. $\beta$નું મૂલ્ય $..............$ છે.
એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા $K_1$ છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા $K_2$ છે. તો ...
$0.1\, kg$ દળના બ્લોકને $640\, Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે $10^{-2}\, kg\,s^{-1}$ ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય($s$ માં) લાગશે?
$l$ લંબાઈના સાદા લોલકને સમતોલન સ્થાનથી શિરોલંબ સાથે $\theta$ ખૂણે સ્થાનાંતર કરવવામાં આવે છે. જો તેને મુક્ત કરવામાં આવે તો લોલકના સૌથી નીચેના સ્થાને તેનો વેગ કેટલો થાય?
સમાન બળ અચળાંક $K$ ધરાવતી બે સ્પ્રિગો સાથે $m$ દળ જોડવામાં આવે તો નીચે પ્રમાણેની $4$ રચનાઓ શક્ય બને છે. જ્યાં $T_1, T_2, T_3$ અને $T_4$ તેમનો આવર્તકાળ છે. તો કેટલા કિસ્સામાં આવર્તકાળ મહત્તમ હશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રિંગને $S$ બિંદુથી જડિત કરેલ છે.જયારે તેને સંતુલનથી સ્થાનતરિત કરવામાં આવે ત્યારે તે $1\,second$ ના આવર્તકાળથી ડોળાનો કરે છે.તો રીંગની ત્રિજ્યા $m$ માં કેટલી હશે?