એક કાર્બનિક સંયોજનમાં $A$ અને $B$ નુ દળથી પ્રમાણ $50 : 50$ છે. જો તેમના પરમાણ્વીય દળ અનુક્રમે $10$ અને $40$ હોય, તો તેનું પ્રમાણસૂયક સૂત્ર .................... થશે.
Medium
Download our app for free and get started
d $A$ $50 \quad \frac{50}{10}=50 \quad \frac{5}{5 / 4}=4$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250 \,g$ $D$-ગ્લુકોઝના જલીય દ્રાવણમાં $10.8\%$ વજનથી કાર્બન છે. તો દ્રાવણની મોલાલીટી ................ છે. (નજીક છે તે) આપેલું છે : પરમાણુ દળાંક $H,1;C,12;O,16$ )
$2.4$ ગ્રામ $FeO$ ઉપર હાઈડ્રોજન સાથે રીડકશન કરતા $1.68$ ગ્રામ $Fe$ મળે છે. બીજા પ્રયોગમાં $2.9$ ગ્રામ $FeO$ નું હાઈડ્રોજન સાથે રીડકશન કરતાં $2.03$ ગ્રામ $Fe$ આપે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન $12.5\%$ (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા $16$ છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.