\(\%\) of \(N\) in the compound \(=\frac{25 \times 10^{-3} \times 14 \times 100}{0.55}=63.6\)
કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.
કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.