Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
એક પાત્રમાં $V$ કદે અને $P$ દબાણે આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. આ રપાત્રમાંથી $v$ કદના પંપ દ્વારા તે બહાર કાઢવામાં આવે છે. તાપમાન અચળ રહે છે તેમ માનીને $n$ વખત પંપ ચલાવ્યા બાદ તેનું અંતિમ દબાણ કેટલું થશે.
બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?