એક નિર્બળ મોનોબેઝિક એસિડના $M/32$ દ્રાવણની તુલ્ય- વાહકતા $8.0\, mho\, cm^2$ અને અનંત મંદને $400\ mho\ cm^2$ છે. એસિડનો વિયોજન અચળાંક ગણો.
AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
d
Degree of dissociation, $\alpha=\frac{\Lambda^{o}}{\Lambda^{\infty}}$

Where, $\Lambda^{o}$ and $\Lambda^{\infty}$ are equivalent conductances at a given concentration and at infinite dilution respectively. $\alpha=\frac{8.0}{400}=2 \times 10^{-2}$

From Ostwald's dilution law (for weak monobasic acid)

$\mathrm{K}_{\mathrm{a}}=\frac{\mathrm{C} \alpha^{2}}{(1-\alpha)}$

$=\mathrm{C} \alpha^{2} \quad(\because 1>>\alpha)$

$=\frac{1}{32}\left(2 \times 10^{-2}\right)^{2}$

$=1.25 \times 10^{-5}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક $...........$ (નજીકનો પૂર્ણાંક)

    આપેલ $: \frac{2.303 RT }{ F }=0.06 V$

    $Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V$

    $PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )$

    $E ^{\circ}=0.65\,V$

    View Solution
  • 2
    $298\, K$ તાપમાને ${H_2O}_{(l)}, {CO_2}_{(g)}$ અને $C_5H_{12(g)}$ ની પ્રમાણિત સર્જન-મુક્ત ઊર્જા અનુક્રમે $-237.2,\,-394.4$ અને $-8.2$ કિ જૂલ મોલ$^{-1}$ હોય, તો પેન્ટેન-ઑક્સિજન બળતણકોષનો પોટૅન્શિયલ કેટલા .......... $\mathrm{V}$ હશે ?
    View Solution
  • 3
    વાદળી છાપમાં વપરાયેલ લોખંડના ક્ષાર કયો છે?
    View Solution
  • 4
    $\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}$ અને $\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}$ ના પ્રમાણિત પોટેન્શિયલ $\left(\mathrm{E}^{\circ}\right)$ અનુક્રમે $0.34 \;\mathrm{V}$ અને $0.522 \;\mathrm{V}$ છે. તો ${C u}^{2+}{/ {C u}^{+}}$ તો ${E}^{\circ}$ જણાવો.
    View Solution
  • 5
    અનંત મંદને $25$ સે.$CH_3COONa, HCl$ અને $CH_3COOH$ ની તુલ્યવાહકતા $91,426$ અને $391$ મ્હો સમી$^{2}$ તુલ્ય$^{-1}$ અનંત મંદને $NaCl$ ની વાહકતા કેટલા થાય ?
    View Solution
  • 6
    $Pt ( s ) H _2( g )(1 bar )\left| H ^{+}( aq )(1 M )\right|\left| M ^{3+}( aq ), M ^{+}( aq )\right| Pt ( s )$ 

    $298\,K$ પર જ્યારે $\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a$ હોય ત્યારે આપેલ કોષ નો $E_{\text {cell }}$ એ $0.1115\,V$ છે. $a$ નું મૂલ્ય $............$ છે.આપેલ : $E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V$

    $\frac{2.303\,R T}{F}=0.059\,V$

    View Solution
  • 7
    $C$ સાંદ્રતાએ અને અને મંદને $NaCl $ ની તુલ્યવાહકતા અનુક્રમે $\lambda _C$ અને $\lambda _{\infty}$ છે. તો $\lambda _C$ અને $\lambda _{\infty}$ વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક $B$ ધન છે)
    View Solution
  • 8
    ચાર ક્રમિક તત્ત્વો $Cr, Mn, Fe$ અને $Co$ માટે ઋણ ચિહ્ન સાથે $E^o_{M^{2+} /M}$ ના મૂલ્યોનો સાચો ક્રમ . ... 
    View Solution
  • 9
    $Li,\,Zn,\,H$ અને $Ag$ માટે $ E^{0}_{Red} $ નાં મૂલ્યો અનુક્રમે $-3.05\,V,\,\,-0.76\,V,\, 0.00\,V,\,0.80\,V$ છે, તો ...... ની રિડકશનકર્તા તરીકેની ક્ષમતા સૌથી વધુ હશે ?
    View Solution
  • 10
    $0.1$ ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે $Ni(NO_3)_2$ ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ $Ni$ જમા થશે ? 
    View Solution