એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેનું સમતોલન સ્થાનથી સ્થાનાંતર $4\,cm $ અને $5\,cm$ હોય, ત્યારે પદાર્થનો તેને અનુરૂપ વેગ અનુક્રમે $10\,cm/sec$ અને $8\, cm/sec$ છે. તો પદાર્થનોઆવર્તકાળ કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં $1\,cm$ કંપવિસ્તારના દોલનો કરે છે. તેમના પર $10 \,kg$ દળનો બ્લોક મૂકેલ છે.પ્લેટફોર્મની મહત્તમ આવૃત્તિ .... $Hz$ કેટલી રાખવો જોઇએ કે જેથી બ્લોક પ્લેટફોર્મ પરથી છુટે નહિ?
એક સમક્ષિતિજ પ્લેટફોર્મ શિરોલંબ દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે. જેની કોણીય આવૃત્તિ $\omega$ છે. આ પ્લેટફોર્મ પર સિક્કો મૂકેલો છે. દોલનનો કંપવિસ્તાર સમય સાથે વધતો જ હોય તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં સિક્કા સૌ પહેલાં પ્લેટફોર્મ પરથી નીચે પડી જશે ?
સ્પ્રિંગ $P$ અને $Q$ ના બળઅચળાંક $k_p$ અને ${k_Q}\left( {{k_Q} = \frac{{{k_p}}}{2}} \right)$ ને સમાન બળથી ખેચવામાં આવે છે. જો $Q$ માં ઉર્જા $E$ હોય તો $P$ માં ઉર્જા કેટલી હશે?