એક વર્તુળાકાર તકતી લોખંડ અને એલ્યુમિનિયમમાંથી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની તેની ભૌમિતિક અક્ષને લઈને તેની જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય. આ કોની સાથે શક્ય છે?
  • A
    લોખંડ અને એલ્યુમિનિયમ ના વારાફરતી ક્રમાનુસાર પડ 
  • B
    અંદરની બાજુ એલ્યુમિનિયમ અને તેની ફરતે લોખંડ
  • C
    અંદરની બાજુ લોખંડ અને તેની ફરતે એલ્યુમિનિયમ 
  • D
    લોખંડનું સ્તર બંને બહારની બાજુ અને અંદરની બાજુ એલ્યુમિનિયમનું સ્તર
AIPMT 2002, Medium
Download our app for free and get startedPlay store
b
A disc is composed of rings and moment of inertia of disk can be found by using integral of moment of inertia of concentric elemental rings.

Moment of inertia of continuous body is found by using \(I=\int R^{2} d m\)

For increasing the moment of inertia of a \(non-uniform\) disc, it is hence desired that the mass density is more in the exterior parts of the disc.

Thus, \(B\) is the correct option.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ $0.1\, m$ છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ $ms ^{-2}$ 
    View Solution
  • 2
    બે વર્તૂળાકાર રિંગના દળ અને ત્રિજ્યાઓના ગુણોત્તર અનુક્રમે $1 : 2$ અને $ 2 : 1$ છે. તો જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે ?
    View Solution
  • 3
    એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી $D_1$ ના વિરૂદ્ધ છેડા આગળ $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ $D_2$ અને $D_3$ ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $OO$' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
    View Solution
  • 5
    બિંદુવત દળો $1$, $2$, $ 3$ અને $4\ kg$ ના દળ અનુક્રમે બિંદુઓ $(0, 0, 0), (2, 0, 0), (0, 3, 0)$ અને $ (-2, -2, 0)$ પર રહેલા છે. આ તંત્રની $x - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ થશે.
    View Solution
  • 6
    એક $M$ દળ અને $R$ ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા $p\left( r \right) = {p_0}\,r$ મુજબ બદલાય છે જ્યાં $P_0$ અચળાંક અને $r$ કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = aMR^2$ હોય તો $a$ કેટલું થાય?
    View Solution
  • 7
    $R$ અને $ nR$ ત્રિજ્યાની બે સમાન રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. તો $ n$ ની કિંમત શું થશે ?
    View Solution
  • 8
    $30^o $ ના ખૂણા ધરાવતા ઢાળ પરથી નકકર ગોળો ગબડે ત્યારે,તેનો પ્રવેગ
    View Solution
  • 9
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ($i$ ભાગનું) થઈ જાય, તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.
    View Solution
  • 10
    એક હળવા સળિયાના છેડે $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $5\, {m}$ છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (${kgm}^{2}$ માં)કેટલી થાય?
    View Solution