Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટોન તથા ઇલેકટ્રોનને સમાન ઊર્જા $(10^{-20}\ J)$ આપવામાં આવે છે. ફોટોન તથા ઇલેકટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય તો સાચું વિધાન....
$4.13 \mathrm{eV}$ ની પારજાંબલી પ્રકાશ $3.13 \mathrm{eV}$ જેટલું કાર્યવિધિય ધરાવતી ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા ........ હશે.
ફોટોસેલનાં કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે વર્ક ફંક્શન $w_1$ થી $w_2$ બદલાય છે. $\left(w_2\,>\,w_1\right)$ આ ફેરફાર પહેલા અને પછી સંતૃપ્ત વિદ્યુતપ્રવાહો $I_1$ અને $I_2$ છે અને બીજી બધી શરતો સમાન છે તો( $hv\,>\,w_2$ ધારો)