Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
$3.57 \times 10^{-2} \,T $ ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો $\frac{e}{m}$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\, C/kg $ હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?
ઇલેકટ્રોનને જયારે $V$ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર બળ $F$ .લાગે છે.જયારે ઇલેકટ્રોનને $5\,V $ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર કેટલું બળ લાગશે?
$1 \,MeV$ ની ઊર્જા ધરાવતો પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $\alpha$ કણની ઉર્જા .......$MeV$ હોવી જોઈએ કે જેથી તે સમાન ત્રિજ્યાના પથમાં સમાન ક્ષેત્રમાં આગળ વધી શકે?