Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શરૂઆતમાં ઉગમબિંદુ પર સ્થિર રહેલ એક $m$ દળની મોટરગાડીનું એન્જિન અચળ પાવર $P$ આપતા તે પ્રવેગી ગતિ કરે છે. તો તેનું સ્થાન સમયના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?
$75 \;kg$ દળને પુલી દ્વારા ઊચકવા માટે $250\; N$ બળની જરૂર પડે છે. જો દોરડાને $12 \;m$ ખેંચવામાં આવે તો પદાર્થ $3 \;m$ જેટલો ઉપર તરફ આવે છે, તો પુલીની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી હશે?
જયારે રબરબેન્ડને $x$ અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ $F=ax+bx^2$ છે,જયાં $a$ અને $b$ અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી $L$ અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય: