Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$ મિમિ અને $60$ મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. $20°C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, torr$ અને $22\, torr$ છે. તો $20°C$ તાપમાને $78\,g$ બેન્ઝિન અને $46\,g$ ટોલ્યુઇન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું બાષ્પદબાણ .... torr થશે.
$120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો.