હાઈડ્રોજન જેવા પરમાણુ માટે ઈલેક્ટ્રોન $n =4$ થી $n =3$ અવસ્થામાં સંક્રાંતિ કરે તો પારજાંબલી વિકિરણો મળે છે. ક્યા પ્રકારની સંક્રાંતિ માટે ઈન્ફારેડ (પારરકત) વિકિરાો મળે ?
A$2 → 1$
B$3 → 2$
C$4 → 2$
D$5 → 4$
AIEEE 2009,IIT 2001, Easy
Download our app for free and get started
d It is given that transition from the state \(n=4\) to \(n=3\) in a hydrogen like atom result in ultraviolet radiation. For infrared radiation the energy gap should be less. The only option is \(5 \rightarrow 4\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઊર્જાના વધતા મૂલ્યને સંલગ્ન ચોકકસ પરમાણુના ઊર્જા સ્તરો $A\, B$ અને $ C $ એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1, \lambda_2 $ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B, B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રતિને સંલગ્ન હોય તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે?
ધારો કે એક ઇલેકટ્રૉન, પરમાણુમાં ન્યુક્લિયસ તરફ તેના પર લાગતા બળ $k/r$ મુજબ આકર્ષણ અનુભવે છે; જ્યાં, $k =$ અચળાંક અને $r =$ ઇલેકટ્રૉનનું ન્યુક્લિયસથી અંતર છે. આ તંત્રને બોહર મૉડેલ લાગુ પાડતાં ઇલેકટ્રૉનની $n$ મી કક્ષાની ત્રિજ્યા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રૉનની ગતિ-ઊર્જા $k_n$ માલૂમ પડે છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
હાઇડ્રોજન જેવા પરમાણુનો પરમાણુક્રમાંક $Z$ છે,તે $2n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં છે,તે મહત્તમ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તે $n$ મુખ્ય કવોન્ટમઆંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે,ત્યારે $40.8 \,eV$ ઊર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે, તો $n=$ ______
હાઈડ્રોજન પરમાણુ ઉત્તેજીત અવસ્થામાંથી $\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. ઉત્તેજીત અવસ્થા માટે મુખ્ય કવોન્ટમ નંબર '$n$' નું મૂલ્ય $.........$ થશે. ($R :$ રીડબર્ગ અચળાંક)
ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા $9$ રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......$nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે?